કસ્ટમ્સ અધિકારીઓએ ઇન્ડિગો પર રૂ.2.76 કરોડનો દંડ ફટકાર્યો
કસ્ટમ્સ અધિકારીઓએ ઇન્ડિગો પર રૂ.2.76 કરોડનો દંડ ફટકાર્યો
Blog Article
અમદાવાદ અને ચેન્નાઇના કસ્ટમ્સ અધિકારીઓએ ભારતની અગ્રણી એરલાઇન ઇન્ડિગો પર કુલ રૂ.2.76 કરોડનો દંડ ફટકાર્યો હતો. એરલાઈને કસ્ટમના આ આદેશને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી.